A portal turning education into beautiful things.

Contact Info

Ahmedabad, Gujarat, India
mcqwale@gmail.com
+91 94092 00300

Learn More

Follow Us

MCQ Wale - Shop

Welcome to MCQ Wale shop



Kaun Banega Vanrakshak
220.00/- 169.00/-
Login to Buy

  • વનરક્ષક – બીટ ગાર્ડના અભ્યાસક્રમ તેમજ પ્રશ્નોના નવા ટ્રેન્ડ આધારિત MCQ સ્વરૂપનું પુસ્તક સાથે એપ કોર્સ નિઃશુલ્ક
  • કુલ 11,111+ MCQs પ્રશ્નોત્તર
  • GCERT તથા NCERTના ધોરણ 5થી 12ના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરી તારવેલ MCQs
  • પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના વનવિભાગ તેમજ માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત વિવિધ આધારભૂત સંદર્ભગ્રંથોનો નિચોડ
  • ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલ તમામ જાહેર પરીક્ષાઓમાંથી પર્યાવરણ સંબંધિત પ્રશ્નોત્તરોનો સમાવેશ
  • પર્યાવરણ અને ઈકોલોજી, પ્રાણીસૃષ્ટિ,જમીન,જંગલ,જળસૃષ્ટિ અને લાકડા આધારિત ઉદ્યોગો, પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ,સંગઠનો, કાયદાઓ, દિવસો, વ્યક્તિઓ, પુરસ્કારો,પુસ્તકો તેમજ પર્યાવરણીય સંમેલનો સહિત પર્યાવરણના વિષયને લગતાં 21પરિણામલક્ષી માસ્ટર પેપર્સ
  • વિષય તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ વનરક્ષકના સમગ્ર અભ્યાસક્રમને આવરી લેતાં 10 માસ્ટર પેપર્સ
  • પુસ્તક સાથે કિંમત રૂપિયા 250/-નો 9000+ MCQs નો કોર્સ તદ્દન નિઃશુલ્ક જેમાં વનરક્ષકના અભ્યાસક્રમને લગતાં તમામ વિષયોનાં MCQs કે જેની વેલિડીટી પરીક્ષા સુધી
  • પુસ્તક સાથે વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે 31 FREE OMR SHEETS   

 


Mission MPHW - FHW - SI
249.00/- 175.00/-
Login to Buy

    
*  * ૧૫,૦૦૦+ પ્રશ્નો 
 અત્યાર સુધી લેવાયેલ તમામ MPHW- FHWના પ્રશ્નપત્રનો સંગ્રહ 
 તાજેતરમાં લેવાયેલ AMCના પેપર્સનો પણ સમાવેશ 
 મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યૂ – NVBDCP વિશે અદ્યતન માહિતી 
 GSEB તથા NCERT પુસ્તકના આધારિત 2800 આરોગ્ય વનલાઈનર 
 પુસ્તક સાથે રૂપિયા 499/- કિંમતનો 9000+ MCQsનો કોર્સ તદ્દન ફ્રી જેમાં આરોગ્ય 
  પ્રશ્નોત્તર સાથે અંગ્રેજી વ્યાકરણ,ગુજરાતી વ્યાકરણ તેમજ જનરલ અવેરનેસ તથા 
  જનરલ નૉલેજને લગતાં મહત્વનાં પ્રશ્નોનો સમાવેશ 

 પુસ્તક સાથે FREE OMR Sheet 

Total items in Cart

0

## Item Qty Amount
Total Payable ₹ 0.00