A portal turning education into beautiful things.

Contact Info

Ahmedabad, Gujarat, India
mcqwale@gmail.com
+91 94092 00300

Learn More

Follow Us

Live MCQs

Choose & Check Quick MCQs
Q & A (Previously Asked In Various Gujarat State level Examinations: GPSC | GSSSB | PSI - ASI | PI | Talati | Class 1-2-3 | TAT-TET | Clerk etc...)

મૌર્ય રાજવંશ વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે?

૧.મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય પહેલા રાજવી હતા કે જેઓએ મોટાભાગના ભારતને એક વહીવટી તંત્ર હેઠળ એકીકૃત કર્યું.

૨.કૌટિલ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધ ક્ષેત્રના પાટલીપુત્ર ખાતેના શક્તિશાળી નંદ વંશને  ઉથલાવવામા ચાવીરુપ ભૂમિકા ભજવી.

૩.ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસાર એ મધ્ય અને દક્ષિણ ભારતના પ્રદેશોમાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.

૪.છેલ્લા મોર્ય રાજાની હત્યા તેના સેનાપતિછેલ્લા મોર્ય રાજાની હત્યા તેમના સેનાપતી પુષ્યમિત્ર એ કરી હતી જેણે શૃંગ વંશ ની  સ્નીથાપના કરી હતી.


Latest in Shop